Thursday, 6 February 2020

 તારીખ 06-02-2020 બોખીરા સીઆરસી ની બોખીરા કન્યા શાળા અને બોખીરા કુમાર પે. સે. શાળા મુકામે તજજ્ઞ તરીકે પધારેલા ખુબ અનુભવી અને અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અને જુવેનીલ બોર્ડ મેમ્બર નિમીષા બેન જોષી અને તેમની સાથે મીનલ બેન બલભદ્ર  એ ધોરણ 6 થી 8 ની 400 જેટલી વિદ્યાર્થિનીઓને બાળ અદાલત,પોકસોએક્ટ સાથે બાળ અધિકાર.. ચાઇલ્ડ હેલ્પ લાઇન  ...વહાલી દિકરી યોજનાઓ.. વ્યસન મુક્તિ બાબતે જેવી અનેક ઊપયોગી  કાનૂન ની જાણકારી અને ઉપયોગિતા , દીકરીઓને આજના સમાજમાં પોતાને કેવી રીતે સલામત રાખવી અને કાયદો કેવી રીતે ઉપયોગી થઈ શકે ? એવી માહિતી ની દીકરીઓ સાથે માતૃ હૃદયે ચર્ચા પણ કરી. તે બદલ હું crc કો ઓર્ડીનટર તરીકે આભાર વ્યક્ત કરું છું.

No comments:

Post a Comment